ગર્ભવતી માતાઓ માટે મોટી ખુશખબર મળશે ₹12,000 સુધી સહાય
ગુજરાતમાં માતા અને નવજાત શિશુના આરોગ્યને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ Namo Shree Yojana 2026 ફરી ચર્ચામાં છે. આ યોજના હેઠળ પાત્ર ગર્ભવતી મહિલાઓને કુલ ₹12,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય પોષણ, નિયમિત તપાસ અને સુરક્ષિત પ્રસૂતિ માટે આ મદદ ઘણા પરિવારો માટે સાચો આધાર બની રહી … Read more