અચાનક સોનું સસ્તું થયું, 10 શહેરોમાં 24 થી 22 કેરેટનો ભાવ આ છે
KEY HIGHLIGHTS 24 ફેબ્રુઆરી 2026એ સોનાં-ચાંદીના ભાવમાં અચાનક ઘટાડો નોંધાયો MCX પર સોનું ₹1,204 ઘટીને ₹1,60,394 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી ₹1,416 ઘટીને ₹2,63,917 પ્રતિ કિલો ખરીદી કરતા પહેલા તમારા શહેરના 22K અને 24K Gold Rate ચોક્કસ ચેક કરો જો તમે લગ્ન સીઝન માટે ગહેના ખરીદવાની રાહ જોઈ રહ્યા હતા, તો આજે રાહતના સમાચાર છે. … Read more