હવે ટોઈલેટ બનાવવા મળશે ₹12,000 સહાય બસ ખાલી આટલું કરવાનું રહેશે
Free Sauchalay Yojana 2.0 Registration Start થઈ ગયું છે, અને ગામડાંમાં રહેતા હજારો પરિવારો માટે આ સમાચાર ખરેખર રાહત લાવનારા છે. હવે સરકાર તમારા ઘરમાં પક્કું શૌચાલય બનાવવા માટે ₹12,000 ની સહાય સીધી તમારા બેંક ખાતામાં મોકલી રહી છે. એટલે જ Free Sauchalay Yojana 2.0 Registration Start થવું ઘણા પરિવારો માટે નવી આશા લઈને આવ્યું … Read more