સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે અગત્યની માહિતી 40% લઘુત્તમ ગુણનો નિયમ રદ કરવા અંગે
રાજ્યમાં યોજાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રાખવામાં આવેલી 40% ફરજિયાત ગુણની શરત રદ કરવાની માંગ કરી છે. gujarat competitive exams 40% minimum marks પત્રમાં જણાવાયું છે કે વર્તમાન નિયમ મુજબ ઉમેદવારને ઓછામાં ઓછા 40 ટકા ગુણ લાવવું ફરજિયાત છે. આ નિયમને કારણે ખાસ … Read more