ગ્રામીણ ડાક સેવક ભરતીનું મેરીટ લિસ્ટ જાહેર – જુઓ તમારું નામ આવ્યું કે નહીં
ભારત પોસ્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) ભરતી માટે હજારો જગ્યાઓ બહાર પાડવામાં આવી હતી. આ ભરતી માટે દેશભરના લાખો યુવાનોએ અરજી કરી હતી. હવે બધા ઉમેદવારોને સૌથી વધારે રાહ મેરીટ લિસ્ટ જાહેર થવાની છે. India Post GDS Result 2026 ઘણા લોકો માનતા હતા કે હોળીના અવસર પર ઇન્ડિયા પોસ્ટ તરફથી ઉમેદવારોને ખુશખબર મળી શકે, … Read more