ખેડૂતોના ખાતામાં ₹2000 જમા થવાનું શરૂ – અહીંથી તરત સ્ટેટસ તપાસો
દેશભરના કરોડો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana) હેઠળ 22મા હપ્તાની રકમ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ થઈ રહી હોવાની માહિતી મળી રહી છે. PM Kisan 22nd Installment 2026 તહેવારોના સમયમાં આવતી આ સહાય ખેડૂતો માટે મોટી રાહત સમાન બની શકે છે. સરકાર દ્વારા … Read more