PM Kisan Yojana:સરકાર ટૂંક સમયમાં 22મો હપ્તો આવશે ,આ ખેડૂતોને નહીં મળે 2,000 રૂપિયા જાણો કેમ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા કરોડો ખેડૂતો હાલમાં 22મી કિસ્તની રાહ જોઈ રહ્યા છે. આ યોજના ખેડૂતો માટે મહત્વપૂર્ણ આર્થિક સહારો બની રહી છે, કારણ કે સરકાર દર વર્ષે ₹6,000 સીધા બેંક ખાતામાં જમા કરે છે. PM Kisan Yojana પરંતુ આ વખતે કેટલાક ખેડૂતો એવા પણ હોઈ શકે છે, જેમને આવનારી કિસ્તનો લાભ … Read more