1 માર્ચ 2026 થી BPL રેશન કાર્ડ પર નવા નિયમો લાગુ : જાણો શું બદલાશે
ભારત સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) ને વધુ પારદર્શક અને અસરકારક બનાવવા માટે મહત્વપૂર્ણ ફેરફારો કરવાની જાહેરાત કરી છે. ૧ માર્ચ ૨૦૨૬થી BPL અને અંત્યોદય રેશન કાર્ડ ધરાવતા પરિવારો માટે નવા નિયમો અમલમાં આવશે. Ration Card New Rules સરકારનો મુખ્ય હેતુ એ છે કે સરકારી સહાય ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી જ પહોંચે. જો તમે હજી … Read more