ખેડૂતો માટે મોટી રાહત: ટ્રેક્ટર ખરીદી પર હવે મળશે ₹1 લાખ સુધી સહાય
ગુજરાતના ખેડૂતોને આધુનિક ખેતી તરફ આગળ વધારવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કૃષિ યાંત્રીકીકરણને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને ટ્રેક્ટર અને અન્ય કૃષિ મશીનરી ખરીદી પર મોટી આર્થિક સહાય આપવામાં આવી રહી છે. આ નિર્ણયથી ખેતીમાં ટેક્નોલોજીનો ઉપયોગ વધે અને ખેડૂતનો ખર્ચ ઘટે તેવો સરકારનો મુખ્ય હેતુ છે. Tractor Subsidy Scheme આજના સમયમાં પશુચાલિત સાધનોની … Read more