મહિલાઓ માટે YES Bank Salary Account – ફ્રી લોકર, ₹5 લાખ હેલ્થ કવર અને કેશબેકનો લાભ
YES bank Women Salary Account આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા ખાનગી ક્ષેત્રની બેંક YES Bank દ્વારા કામકાજ કરતી મહિલાઓ માટે એક ખાસ Salary Account શરૂ કરવામાં આવ્યું છે. આ નવા ખાતાનું નામ YES Essence Women’s Salary Account રાખવામાં આવ્યું છે. YES bank Women Salary Account બેંકના જણાવ્યા પ્રમાણે આ ખાતું ખાસ કરીને મહિલાઓની આર્થિક સુરક્ષા, આરોગ્ય … Read more